સુરેન્દ્રનગર નેત્રમ ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી અરજદાર ઝાપોદર ગામના દિવ્યરાજસિંહ બાપાલાલ રાણા જેવો સેક પરથી સુરનગર તરફ આવતા હતા રીક્ષામાં ત્યારે તેઓની રિક્ષામાં ચાવી ગુમ થયાની અરજી કરી હતી ત્યારે તેના આધારે સીસીટીવી કેમેરા ની મદદથી વેરીફાઈ કરી અને રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવી અને મૂળ માલિક દિવ્યરાજસિંહ રાણા ને અટીકા ફોરવીલ ગાડી ની ચાવી શોધી અને પરત કરવામાં આવી હતી આમ તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પોલીસે સરાન્ય કામગીરી કરી