આણંદના શિવાની ભટ્ટ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ઉત્તમ શિક્ષક એવોર્ડ પ્રોગ્રામનું આયોજન આજરોજ સવારે 10:00 વાગે ડી એન હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં કરવામાં આવ્યું હતું આણંદ મહાનગરપાલિકાની સ્કૂલોમાં સુલમા મેડમને આગેવાની હેઠળ છેલ્લા દોઢેક મહિનાથી ઉત્તમ શિક્ષકને ખોજ આચરવામાં આવી હતી. તમામ સ્કૂલમાં શિક્ષકના વર્ગમાં હાજરી આપી વિશિષ્ટ શિક્ષકોને શોધી આજરોજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું