લીલીયા તાલુકાના લોકી ગામની ગીતાબેને પોતાના મકાનમાં સુતા સમયે ઝેરી જીવજંતુએ કરડતા પહેલા લીલીયા ખાતે પ્રાથમિક સારવાર અપાઈ અને બાદમાં તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે ત્યારે અહીં તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.