Download Now Banner

This browser does not support the video element.

મફતપુરાના રેશનકાર્ડ ધારકને રેશનકાર્ડ બંધ થઈ જતા સરકારી અનાજનો જથ્થો ન મળતો હોવાના આક્ષેપો સાથેની પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Aug 27, 2025
પાલનપુરના મફતપુરા વિસ્તારના રેશનકાર્ડ ધારક કમુબેનને રેશનકાર્ડ બંધ થઈ જતા સરકારી અનાજનો જથ્થો ન મળતો હોવાના આક્ષેપો સાથેની તેમને પ્રતિક્રિયા આપી છે તેમની આ પ્રતિક્રિયા આજે બુધવારે રાત્રે સવા નવ કલાકે સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે રેશનકાર્ડ બંધ થઈ જતા તેમને સરકારી અનાજનો જથ્થો મળતો નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us