સાબરકાંઠા જિલ્લામાં થી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર બનેલા બ્રિજ એક જ વર્ષમાં પોતાનું પોતપ્રકાશિ રહ્યા છે, હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર આવેલો પ્રેરણા ઓવરબ્રિજ પણ હવે સમારકામ માટે બંધ કરવામાં આવ્યું છે વર્ષ પહેલાં જ બનેલો બ્રિજ ખખડધક થઈ ગયો છે ગુણવત્તા વગરનો ડામર ઉખડી ગયો છે રોડની સાઈડો તૂટી ગઈ છે ત્યારે હવે લોકોના પરસેવાની કમાણી માતબર ટેક્સ રૂપે ઉઘરાવીને તેમાંથી બનાવેલા આબ્રિજ ના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાના ઘર ભેગા કરી રહ્યા છે નેતાઓ ત