રવિવારના 4 કલાકે માર્ગ મકાન વિભાગે આપેલી આંકડાકીય વિગત મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી ધરમપુર તાલુકામાં નાના મોટા પુલ કોઝવે રસ્તાઓ મળી કુલ 68 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.