માતર તાલુકામાં માતા-પુત્રીના સંબંધોમાં કડવાશ, 181 મહિલા અભયમની સમજાવટથી સમાધાન.સેવા કરવા આવેલી દીકરીને રાત્રે જ સાસરી પાછા જવા કહેતા કચવાટ: અભયમની ટીમે કરાવ્યું સુખદ સમાધાન.માતર તાલુકાના એક ગામે રહેતી પીડિતાએ પોતાના પિયરમાં રહેતી માતા દ્વારા હેરાન કરવામાં આવતી હોવાનો કોલ 181 મહિલા અભયમ નડિયાદને કરતા, ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી. પીડિતાના કાઉન્સેલિંગ દરમિયાન હકીકત સામે આવી....