લોદ્રાણી ગામના શ્રવણભાઈ મણવરના જણાવ્યા મુજબ અમારો પગપાળા સંઘ છેલ્લા ઘણા વર્ષોથી ચાલીને રણુજા જાય છે. છેલ્લા ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે રામદેવપીર નું નવિન મંદિર બને તો અલખધણી ની કૃપાથી આજરોજ ભાદરવા સુદ બીજના રોજ રામદેવપીર ના ઘોડલીયાની પધરામણી થઈ ગઈ હવે ટૂંક સમયમાં રામદેવપીર ની કૃપાથી મંદિર પણ બની જશે ..