Download Now Banner

This browser does not support the video element.

જિલ્લાના 6,327 જેટલા રેશનકાર્ડ ચકાસણીમાં ખોટા સાબિત થતા પુરવઠા વિભાગ દ્વારા રદ કરાયા

Palanpur City, Banas Kantha | Aug 26, 2025
બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા 6327 જેટલા રેશનકાર્ડ ચકાસણીમાં ખોટા સાબિત થતા તેમને રદ કરવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીએ આજે મંગળવારે સાંજે 6:30 કલાકે જાણકારી આપી હતી કે બનાસકાંઠા જિલ્લામાં ખોટા દસ્તાવેજ ઊભા કરી બનાવવામાં આવેલા રેશનકાર્ડ રદ કરાયા છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us