Install App
mukeshmokariya5900
This browser does not support the video element.
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ. રાવલ કલ્યાણપુર પંથક માં ભરાયેલા પાણીનો અવકાશી નજારો આવો સામે
Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ... દ્વારકા જીલ્લાના રાવલ કલ્યાણપુર પંથક માં ભરાયેલા પાણીનો અવકાશી નજારો આવ્યો સામે... ભારે વરસાદ બાદ દ્વારકા, કલ્યાણપુર, પંથ માં પાણી જ પાણી... કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી...
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!