શિહોર નજીક આવેલા કરકોલીયા ખાતે રામદેવપીર નું ભવ્ય મંદિર આવેલું છે ઉપરાંત રામદેવપીર નો જન્મોત્સવ ચાલતો હોય સતત ત્રણ દિવસથી કરકોલીયા ખાતે રામદેવપીરના ભક્તોનું મેળાવડો હોય ત્યારે આ દર્શનનો લાભ લેવા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણીયા આજે રોજ પહોંચ્યા હતા અને રામદેવપીર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી