મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, શુકવારે 5 વાગ્યે જે દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર બાંધવામાં આવી રહેલો 36 મીટર ઊંચો પુલ, જે 12 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે.