માંગરોળ ના ગોરેજ ગામે પબ્લિક એપ પર સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું જુનાગઢ માંગરોળ તાલુકાના ગોરેજ ગામે કોઝવે તુટી જતાં ગામલોકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા હતા પરંતુ આખરે કેશોદનાં ધારાસભ્ય દેવાભાઇ માલમ દ્વારા આ તુટેલા કોઝવેની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક કામ શરૂ કરવા ગામલોકોને ખાતરી આપી હતી