વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ગઈકાલે સીમ વાડીમાં ખેત મજૂર પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને પથ્થરના ગામ મારી માર માર્યો હતો જમા પત્નીનો મોત નીપજયુ છે મોત નીપજતા જ નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી ત્યારે આ સમગ્ર હકીકત મામલે ડિવિઝન ડીવાયએસપી વીબી જાડેજાએ બનાવ અંગે સમગ્ર હકીકત જણાવી હતી