Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ-નર્મદા જિલ્લાની પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી હતી.

Bharuch, Bharuch | Sep 12, 2025
ભરૂચ-નર્મદા જિલ્લાની પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી હતી.ભરૂચના આયોજન ભાવનની કચેરી ખાતે નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર દક્ષિણ ઝોન દ્વારા ભરૂચ-નર્મદાની સંકલન સમિતિની બેઠક મળી હતી.આજરોજ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ભરૂચના આયોજન ભાવનની કચેરી ખાતે નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર દક્ષિણ ઝોન દ્વારા ભરૂચ-નર્મદાની સંકલન સમિતિની બેઠક આજે બપોરના અરસામાં મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us