Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: શહેરીની શેઠ.કે.ટી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન અને શસ્ત્ર પૂજન કરાયું

Khedbrahma, Sabar Kantha | Oct 5, 2025
આજે બપોરે 2 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા શહેરની શેઠ કે.ટી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન અને શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંઘના સ્થાપના ના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. જેમાં કે.ટી હાઈસ્કૂલ થી પથ સંચલન કરાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us