Download Now Banner

This browser does not support the video element.

રાહુલ ગાંધીના પૂતળા દહન બાદ કોંગ્રેસે કહ્યુ આ ભાજપના નેતાઓ અને કાર્યકરોના સંસ્કાર અને વિચારો છે.

Palanpur City, Banas Kantha | Aug 31, 2025
પાલનપુરના ગુરુનાચોકમાં ગતરોજ રાહુલ ગાંધીના પૂતળા દહન અંગે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે યુથ કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપી કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને સંસ્કાર છે જે તેમના મોટા નેતાઓથી લઈ નાના કાર્યકરોમાં જોવા મળે છે કોંગ્રેસની આ પ્રતિક્રિયા આજે રવિવારે સાંજે છ કલાકે સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us