આ મંદિરે દર ભાદરવા સુદ નોમના દિવસે 7000 કરતા પણ વધારે ભક્તોનો ભંડારો કરવામાં આવે છે મહાપ્રસાદ પણ ભક્તજનો જમતા હોય છે અને બીજના દિવસે અહીંયા મોટો મેળો પણ ભરાય છે અને હજારો ભાવિક ભક્તો અને ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક આ ભંડારા અને મંદિરના દર્શન આવતા હોય છે અને ભગવાન દરેકને મનોકામના પૂર્ણ કરે છે તેમ પૂજારીએ જણાવ્યું હતું