ધંધુકા શહેરમાં લાઈટના ધાંધિયા સામે અપક્ષ સદસ્યનો ઘેર લહજો – જી.ઈ.બી.ને તાત્કાલિક પગલાં લેવાની માંગ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં છેલ્લા 15 દિવસથી વીજ પુરવઠો અવિરત બંધ થવા લાગ્યો છે, જેના કારણે નગરજનો ખાસ કરીને વૃદ્ધો, રોગી અને નાના બાળકો તાપમાનના ત્રાસ હેઠળ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાત-દિવસ વીજળી બંધ થતા નગરજનોમાં ભારે અસંતોષ છે. આજ આ વિષયને ગંભીરતાથી લક્ષમાં લઈ ધંધુકા નગરપાલિકા વોર્ડ નં. 2ના અપક્ષ કોર્પોરેટર ભદુભાઈ અગ્રાવત.