This browser does not support the video element.
ખંભાળિયા: શહેરમાં લોકમેળામાં લૂંટ કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવતી પોલીસ, કરાયું રિ-કન્સ્ટ્રક્શન
Khambhalia, Devbhoomi Dwarka | Aug 30, 2025
ખંભાળિયામાં લોકમેળામાં લૂંટ કરનાર આરોપીઓ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ... ખંભાળિયામાં થોડા દિવસો પહેલાં લોક મેળામાં એક યુવાનને ઘેરીને ફિલ્મી અંદાજમાં લૂંટ ચલાવી આરોપીઓ થયા હતા ફરાર.. પોલીસે 6 આરોપી ને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.. મૂળ બિહારનો અને હાલમાં અમદાવાદમાં રહેતા વેપારી યુવાનને નવ શખ્સોએ ઘેરીને લૂંટ ચલાવી હતી.. આરોપીઓએ યુવાનને મોઢે મૂંગો દેઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને અંદાજે ₹12,760 ની કિંમતનો મુદ્દામાલ લૂંટી લીધોહતો..