sogની ટીમે NDPS ગુનામાં નાખતા હોતા આરોપીની અટકાયત કરી છે.મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અંતર્ગત પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે NDPS ગુનામાં નાસતો ફરતો આરોપી કપડવંજના વાયદપુરા અગાદી શરીફ દરગાહ પાસે બેસેલો છે જેની આધારિત સલીમ ખાન ઉર્ફે બબન ઉર્ફે રબિક પઠાણની રફીક પઠાની અટકાયત કરી છે તપાસ દરમિયાન આ આરોપી જામનગરના ધ્રોલ પોલીસ મથકમાં NDPS ના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યુ છ.