અમદાવાદની સેવન્થ ડે શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શાળા પ્રશાસન અને શિક્ષણ કચેરી દ્વારા બેઠક યોજાશે.. વિદ્યાર્થિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે... ત્યારે સમગ્ર મામલે DEO રોહિત ચૌધરીનું શનીવારે 12 કલાકની આસપાસ નિવેદન સામે આવ્યું છે..