રાધનપુરમાં ભારે વરસાદ વરસતા મસાલી રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ઘરમાંથી બહાર નીકળવું જોખમી બન્યું હતું રહીશોનો આક્ષેપ કર્યા છે. “વિકાસના વાયદા ફક્ત કાગળ પર જ” રાધનપુર નગરપાલિકા અને ધારાસભ્યની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસ્થાન નજીક પણ પાણી ભરાયા હતા