મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભમરીથી માનગઢ તરફ જતા માર્ગ ઉપર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે આજે સવારે આ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી ભૂસ્ખલન થતા આખે આખો માર્ગ નીચે ધસાઈ પડ્યો હતો રેલિંગ પણ નીચે ધસાઈ પડી હતી જેને લઇ અને મામલતદાર સહિતની ટીમ તેમજ માર્ગ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને જેમણે નિરીક્ષણ કર્યું હતું આ બાબતે અધિકારીએ પ્રતિક્રિયા આપી.