મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને બાયડ નજીક ટ્રક અને ટેમ્પો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનો અને ટ્રકમાં એક વ્યક્તી ફસાયો હોવાનો કોલ મળતા,ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં ફસાયેલા એક વ્યક્તિનો મૃતદેહને બહાર કાઢ્યો પોલીસને સોંપ્યો હોવાનું ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું.