પેટલાદ તાલુકાના ધર્મજ નજીક હાઇવે રસ્તા ઉપર બ્રિજ ઉતરતા બાઈક અને ઈલેક્ટ્રીક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ગત સાતમી ઓગસ્ટના રોજ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.