This browser does not support the video element.
પેટલાદ: સુપર માર્કેટ નજીક ગણેશ મહોત્સવમાં આરતી દરમિયાન ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Sep 3, 2025
પેટલાદ સુપર માર્કેટ રાધાકૃષ્ણ ગ્રુપ ગ્રુપ દ્વારા આયોજન કરેલ ગણેશ મહોત્સવના પ્રસંગે મહાઆરતીમાં પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ચેરમેન બાદલભાઈ પટેલ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ, પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ, પેટલાદ તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ,પેટલાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ તાલુકા અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.