માંગરોળ ના જુના કોસંબા ખાતે માર્ગ પર રખડતા પશુ સાથે થયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો આ યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્ગ પર રખડતા પશુ સાથે બાઈક ચાલક અથડાયો હતો અને નીચે પડી જતા તેને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી બીજા ગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો