પાલીતાણાના નાની પાણીયાળી ગામે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે શુભારંભ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તળાજા ના ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપી હતી