નેપાળના કાઠમંડમાં ફાટી નીકળેલ તોફાના સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના યાત્રિકો ફસાયા જેમાં આશ્રમનગર રતનપર જરાવનગર વિસ્તારમાં રહેતા વિરામભાઈ ડાભી અને તેમના પત્ની કાઠમંડુ માં ફસાયા છે હાલ તો તેઓએ વિડિયો વાયરલ કરી એક હોટલમાં હોવાનું અને સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પરંતુ નેપાળની પરિસ્થિતિને રાખી સરકાર પાસે તેઓને પરત લાવવા માંગ કરી રહ્યા છે