સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે આ સંમેલન રદ કરવામાં આવી છે ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજ્યુવાલ દ્વારા પ્રભુ રિસોર્ટ ખાતે એક પેજ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ખેડૂતના પ્રશ્નો અંગે આંકડા પ્રહારો કર્યા હતા