કાર્યક્રમ દરમિયાન ખેલમહાકુંભમાં જુડોમાં મેડલ જીતનાર વિદ્યાર્થિની કુ. દીક્ષિતા રાજપૂતનું કૉલેજના આચાર્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દીક્ષિતાબેને વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે જાગૃત કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું.