મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વઘાસ ગામે આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કિસાન gosti કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જિલ્લા વિકાસ અધિકારીએ કોયડમ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની પણ મુલાકાત લીધી ખેડૂતો સાથે તેમને સંવાદ સાથે અને ખેડૂતોને મળતી વિવિધ સુવિધાઓ અને તેમને પડતી મુશ્કેલી અંગે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.