આજરોજ જામનગર શહેરના ડીકેવી સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, રાજ્યમાં શૈક્ષણિક સંકલોમાં વધતા જતા હત્યાના બનાવોને લઈ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, શૈક્ષણિક સંકુલોમાં સુરક્ષા કમિટી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય