કચ્છ જિલ્લામાં રોડની ખરાબ સ્થિતિ અને દયનીય હાલત થતા કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશન, ચેમ્બર ઑફ કોમર્સ સહીત અનેક એસોસિયેશન દ્વારા કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા પર No Road No Toll ના સૂત્ર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 1 હજારથી વધુ લોકો વિરોધ પ્રદર્શન