પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાની અને કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે મહેસાણા ખાતે સર્વ સમાજની એક વિશાળ 'જન ક્રાંતિ મહા રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારને તેમની માંગણીઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી.