Download Now Banner

This browser does not support the video element.

ચુડા: ચુડા તાલુકા ના છત્તરિયાળા ગામે સરપંચ પરિવાર પર હુમલા ની ઘટના. ઇજાગ્રસ્તન સરપંચ પતિ ને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવાયા

Chuda, Surendranagar | Sep 2, 2025
સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છત્તરીયાળા ના સરપંચ ના પતિ હરજીભાઇ ભગુભાઇ નાકીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજારમાં જેસીબી લઇ સફાઈ કરતા હતા ત્યારે તેમના ગામના કેટલાક લોકો એ સામાન્ય બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ લાકડા અને પત્થર તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યાનુ પ્રતિક્રિયા માં જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us