મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 સ્વ સહાય જૂથોની બહેનોને 45 લાખ રૂપિયા નું બેંક લોન ધિરાણ આપવામાં આવ્યું હતું તો જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અધિકારી પણ ઉપસ્થિત રહ્યા.