Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદના SG હાઈવે પર ધમધમતા ટ્રાફિક વચ્ચે દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનો એંગલ પડતા 2 ઘવાયા

Vejalpur, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદમાં એસજી હાઇવે પર તંત્રની બેદરકારી સામે આવી.. YMCA પાસે નિર્માણાધીન ફ્લાય ઓવરનો એન્ગલ તૂટતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા.. મંગળવારે સવારે 9.45 કલાકની આસપાસ ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઇવે પર નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડ્યો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને કારણે અડધો કલાક ટ્રાફિક જામ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us