રાપર તાલુકાના ચિત્રોડ ફાટક થી નજીક માર્ગ પર વાહન અડફેટે મગરનું મોત નિપજ્યું છે.આ સ્થળે મગરોના કાયમી વસવાટ છે અવાર નવાર મગરો જોવા મળે છે.આ રસ્તે પસાર થતા યુવા અગ્રણી અશોક રાઠોડ આ રસ્તા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આ રસ્તા પર મગર મૃત હાલત જોઈ હતી.ખીરઈ બાયપાસ રોડ પર મગરોના કાયમી વસવાટ છે..તેમજ આજદિન સુધી આ વિસ્તારની મગર કોઈ માનવીય ઘર્ષણ નોંધાયું નથી..