વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં ઉપર વાસ માં ભારે વરસાદ ના પગલે પાણી ની આવક વધતા આજે સવારે 7 વાગે 8 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા.હાલ નદીમાં 64,144 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ધરોઈ ડેમ માં 86,892 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે.ધરોઈ ડેમ ની હાલ 618.53 ફૂટ પર સપાટી પહોંચી છે.ધરોઈ ડેમ માં 86.68 ટકા પાણી સ્ટોરેજ થયું છે.