વડોદરા શહેરમાં ફરીવાર પૂર ની સ્થિતિ આજરોજ વિશ્વામિત્રીના નદીના પૂર નું પાણી વોર્ડ નંબર 18 માં સમાવેશ વિસ્તાર વડસર કોટેશ્વર ખાતે પ્રવેશ કરી ગયું છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોષી તથા વોર્ડ ૧૮ પ્રમુખ શ્રી ચંદ્રશેખર પાટીલ સહિત ના સ્થાનિક અગ્રણીઓ વડસર ખાતે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.