સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે તેની સામે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 138.61 મીટર ભર્યો છે હવે માત્ર 0.7 મીટર બાકી રહી છે. એટલે કે આમ કહી શકાય કે ગુજરાતમાં સિંચાઈ અને પીવા માટે પાણીની એક વર્ષ માટેનું પાણી સ્ટોરેજ થયું હોય તેમ કહી શકાય.