This browser does not support the video element.
વોર્ડ નંબર 11 માં ખરાબ રસ્તા હોવાથી લોકો પરેશાન કોંગ્રેસ. અગ્રણી એ સ્થળ નિરીક્ષણ કરી વિડીયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ
Amreli City, Amreli | Sep 22, 2025
અમરેલી શહેરના વોર્ડ નં. 11માં ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન, કોંગ્રેસ આગેવાને સ્થળ નિરીક્ષણ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ અમરેલી શહેરના વોર્ડ નં. 11માં રસ્તાઓની દયનિય સ્થિતિને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વરસાદી મોસમમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોના અવરજવરમા તકલીફો વધી ગઈ છે. ખાસ કરીને સ્કૂલ જતા બાળકો, વૃદ્ધો અને વાહનચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ત્યારે આ વિડિઓ સોશિયલ મીડિયામાં આજે 2 કલાક વાઇરલ થયો છે.