વરસાદના કારણે નદી નાળાઓ તેમજ બંધારો ખેતર ધોવાનો સહિતના વિવિધ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ ના ટોચના નેતા હાલમાં જ તેઓ દ્વારા ઘેટપંથકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ દ્વારા આજરોજ માંગરોળ સહિત ઘેડ પંથકના તમામ ગામડાઓની પદયાત્રા કરશે અને પીડિતોને સંબોધીને આ યાત્રા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું