એલ.સી.બી.પોલીસે જુનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપી રામજી ઉર્ફે રામભાઇ જીવરાજભાઇને જુનાગઢ જિલ્લાના જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ હોય અને આ કેદી વચગાળાના જામીન પર મુકત થયેલ હોય અને ફરી જીલ્લા જેલ ખાતે હાજર થયેલ ન હોય અને છેલ્લા ત્રણ માસ થી ફરાર હોવાથી તેમને બળેજ ગામ ઝડપી લીધો હતો.