Download Now Banner

This browser does not support the video element.

દસાડા: સુરેન્દ્રનગર ના દસાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં બાળકી પર દુષ્કર્મ કેશમાં પોલીસે એક વ્યક્તિને ઝડપ્યો

Dasada, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં હેવાનીયતનો એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી જેમાં દસાડા ના એક ગામમાં ૭ વર્ષની માસૂમ બળાને એક હેવાને શિકાર બનાવી હતી ત્યારે મેલડી માતાના મંદિરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ બાળકી તેની માતાને કહેતા સમગ્ર હકીકત બારે આવી હતી ત્યારે આ કેશમાં કિશન ઠાકોર ઉવ.20 નામના શખ્સને ઝડપી અને આ ઘટનામાં વપરાયેલ બાઇક કબજે કરવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોકસો હેઠળ કેશ નોંધી વધુ તપાસ PI ગોસ્વામી ચલાવી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us