આ મેગા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ શહેરના ઓશવાળ હોસ્પિટલ, વિક્ટોરિયા પુલ રોડ સહિતના વિસ્તારો યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.એ.ચાવડા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ પી.પી.ઝા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.બી.ડાબી સહિત સર્વેલન્સ ટીમ ની માણસો સાથે જોડાયા હતા.