બુધવારના 5:30કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણ ની વિગત મુજબ વલસાડના ઔરંગા નદી કિનારે આવતીકાલથી દોઢ દિવસના ગૌરી વિસર્જન શરૂ થવા જઈ રહ્યા છે.જેના ભાગરૂપે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે બાબતને લઈ આયોજનના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.