બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામના લોકોને તકેદારી રાખી સર્વે કરાવવા માટેની અપીલ કરી હતી તેમનો આ વિડીયો આજે શનિવારે સાંજે 7:30 કલાકે સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું કે કુદરતની આપત્તિમાંથી સૌ બહાર આવ્યા છીએ ત્યારે હવે જ્યારે સરકારી મદદ મળી રહી છે ત્યારે યોગ્ય તકેદારી રાખે સર્વે કરાવવું જોઈએ.